• Gujarati News
  • ઓડ સમાજના ચતુર્થ સમૂહ લગ્ન

ઓડ સમાજના ચતુર્થ સમૂહ લગ્ન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ . બોટાદમાં જસમા માતા સમસ્ત ઓડ સમાજ આયોજીત ચતુર્થ સમુહ લગ્નોત્સવ બોટાદ ખાતે યોજાયો હતો. જેમાં ૧૬ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાંડયા હતાં. આ પ્રસંગે સંતો મહંતોએ નવદંપતિઓને આર્શિવાદ પાઠ્વ્યા હતાં મુખ્ય મહેમાન બોટાદના ધારાસભ્ય ડો. ટી ડી માણીયા ખાસ ઉપસ્થિત રાાં હતાં. દાતાઓ દ્વારા દાનની હેલી વર્ષાવી હતી. આ પ્રસંગે અધિકારીઓ, દાતાઓ, નગરજનો વગેરે ઉપસ્થિત રાાં હતાં.