તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Botad
 • સોખડા અને ગુંદાળામાં મેડિકલ કેમ્પમાં ચામડી, ફેફસા, આંખનાં દર્દી વધુ દેખાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોખડા અને ગુંદાળામાં મેડિકલ કેમ્પમાં ચામડી, ફેફસા, આંખનાં દર્દી વધુ દેખાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાં સાડા સાત લાખની લોન નહીં ભરનાર મહિલાની મિલકત સીઝ

પતિ, સાસુ અને નણંદ સહિત સાસરીયાઓ સામે ફરિયાદ

દિકરી બીમાર હોવાથી પતિને વહેલા આવવાનું કહેતાં મહિલાને માર માર્યો

ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં માત્ર 61 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું

ધો.12 સા.પ્રવાહની પરીક્ષાની તારીખમાં ફેરફાર, 28 માર્ચે પેપર લેવામાં આવશે

ઊનાનાંસોખડા તેમજ ગુંદાળા ગામમાં એક પણ એલપીજી કનેક્શન હોય અને વર્ષોથી બન્ને ગામની મહીલાઓ ચુલ્લામાં બળતણ નાખી રસોઇ બનાવે છે. અને સરકારની ઉજ્જવલા યોજના બન્ને ગામ સુધી પોહચીતો નથી અને યોજના વિશેનું પુરતુ જ્ઞાન પણ બન્ને ગામનાં ગ્રામજનોને નથી ત્યારે અંગેનો અહેવાલ દિવ્યભાસ્કરમાં પ્રસિધ્ધ થયા બાદ તંત્ર હરકતમાં આવી ગયેલ અને બન્ને ગામમાં ઉજ્જવલા ક્યારે પોહચશે તે નક્કી નથી પરંતુ ચુલ્લા માંથી નિકળતા ધૂમાડા કેટલા હાનિકારક નિવડે છે. અને ગામનાં લોકોનુ આરોગ્ય કેટલુ સ્વસ્થ છે તે જાણવા બ્લોક હેલ્થ ઓફીસર દ્વારા બન્ને ગામોમાં મેડીકલ કેમ્પ કરવામાં આવ્યો જેનાં આંખ, ચામડી, ફેફસા, કેન્સર સહીતનાં દર્દીઓ જોવા મળ્યા હતા.

ગુ઼દાળા અને સોખડા ગામની મહીલાઓ વર્ષોથી ચુલ્લાનો વપરાશ કરતા હોય અને ગામોની મહીલાઓએ ક્યારેય પણ ગેસનો વપરાશ કર્યો નથી અને ચુલ્લામાં બળતણ નાખી રસોઇ બનાવતી હોય છે. ત્યારે ચુલ્લામાંથી જે ધુમાડો નિકળે છે. તે કેટલો હાનીકારક છે અને ધુમાડા થી આરોગ્યને કેટલુ નુકશાન થાય છે. તે અંગેનો અહેવાલ દિવ્યભાસ્કરમાં પ્રસિધ્ધ થયા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવીગયુ અને ઊના બ્લોક હેલ્થ ઓફીસર ડો.એન.જી.પરમાર બન્ને ગામોના ગ્રામજનોની આરોગ્યની તપાસ કરવા માટે મેડીકલ ટીમો તૈયાર કરી અને સર્વેની કામગીરી હાથ ધરી હતી. અને બન્ને ગામોમાં આંખનો એક રીપોટ જીલ્લાકક્ષાએ મોકલાયો હતો. ત્યારે તંત્ર ઉજ્જવલા યોજના લઇને ગામ સુધી પોહચ્યું પરંતુ મેડીકલ ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો. હવે એલપીજી ની સુવિધા જ્યારે મળે ત્યારે.

મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી

ટેકા કરતા બજારમાં વધુ ભાવ મળતા ખેડૂતોનો નબળો પ્રતિસાદ

20 માર્ચનાં રોજ દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો.

ગુંદાળા ગામનાં મેડિકલ સર્વેનાં આંકડા

ગુંદાળાગામની કુલ વસ્તી 726 ચામડીનાં દર્દી પુરૂષ 22 , સ્ત્રી 9 ફેફસાનાં દર્દી પૂરૂષ 4, સ્ત્રી 3, સિવાય આંખનાં દર્દી 1, પેટનાં દર્દી 1 ,કેન્સર 1, સામાન્ય બિમારીનાં દર્દી 1 મળી કુલ 42 દર્દીઓની સંખ્યા બહાર આવેલ.

સોખડાગામનાં મેડિકલ સર્વેનાં આંકડા

સોખડાગામની વસ્તી 2115 ચામડીનાં દર્દી પૂરૂષ 4 , સ્ત્રી 3, ફેફસાનાં દર્દી પૂરૂષ 3, સ્ત્રી 2 તે સિવાય આંખનાં 18, પેટના 1 સામાન્ય બિમારનાં 5 દર્દીઓની સંખ્યા બહાર આવેલ.

બળતણનોધુમાડો હાનિકારક : ડો. પરમાર

ઊનાબ્લોક હેલ્થ ઓફીસર ડો.એન.જી.પરમારએ ગુંદાળા અને સોખડા ગામમાં મેડીકલ ટીમ દ્વારા કેમ્પનું આયોજન કરાવેલ અને દર્દીઓની સંખ્યા જોતા જણાવેલ હતુ કે બળતણનો ધુમાડો આરોગ્ય માટે લાંબાગાળે નુકશાન હાનીકારક છે.

આજે પણ ચુલા પર રસોઇ બને છે, એક પણ ઘરમાં ગેસ જોડાણ નથી

દિવ્યભાસ્કરનાં અહેવાલના પગલે વહિવટ તંત્ર હરકતમાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો