તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊના લાંચ પ્રકરણમાં 2નાં જામીન રદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડવીયાળાતા.પં.નાં ભાજપના સભ્ય ભરત રૂપાલા તેમજ ગીરગઢડા મામલતદાર કચેરીના રેવેન્યુ સર્કલ ઓફીસર ભીખા રામ મેરને પરસોત્તમભાઇ ગોહીલના મકાનને રેગ્યુલરાઇઝ કરવા બાબતે 15 હજારની લાંચમાં એસીબીએ રંગે હાથે ઝડપી લીધા બાદ બંનેને કોર્ટમાં રજૂ કરાતા જામીન ફગાવી દઈ જેલમાં મોકલી દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો