તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • ગઢડા તાલુકાના જલાલપુર ગામમાં બખેડો કરતા બે શખ્સો સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગઢડા તાલુકાના જલાલપુર ગામમાં બખેડો કરતા બે શખ્સો સામે ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢડાતાલુકાના જલાલપુર ગામે રહેતા અસ્લમ કાળુભાઇ ફકીર અને મનો મીઠાભાઇ પટેલે જાહેરમાં બથમબથી કરી ગાળાગાળી કરી બબખેડો કરી સુલેહ શાંતનો ભંગ કરતા મળી આવતા પોલીસે પકડી ઢસા પોલીસમાં બંને વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો