તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોટાદ એમ.ડી.શાહ વિદ્યાલયનો પ્રવાસ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | બોટાદ વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત એમ.ડી.શાહ વિદ્યાલય બોટાદનો એક દિવસીય પ્રવાસ યોજાયો. જેમાં 120 જેટલા વિદ્યાર્થીઓએ ગોપનાથ, ઉંચા કોટડા, બગદાણા, હસ્તગીરી અને ભુરખીયા હનુમાનજી મંદિર જેવા ઐતિહાસિક, નૈસર્ગિક સ્થળોની મુલાકાત લઈ પ્રવાસની મજા માણી હતી. પ્રવાસમાં શાળાનાં આચાર્ય આર.એસ.ભરાડ, એચ.જે.પટેલ સહિતનાંઓએ પ્રવાસને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...