તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Botad બોટાદની વિદ્યાર્થિનીઓ ફૂટબોલની સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે રમવા જશે

બોટાદની વિદ્યાર્થિનીઓ ફૂટબોલની સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે રમવા જશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ. દ્વારા ત્રિ-દિવસીય આંતર કોલેજ ફુટબોલની સ્પર્ધા ભાવનગર ખાતે યોજાયું હતું. જેમાં બોટાદની સાકરિયા મહિલા આર્ટ્સ કોલેજની ટીમે ભાગ લઈ સતત બીજી વખત રનર્સ અપનું સ્થાન પ્રાપ્ત કરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરતા સમગ્ર ટ્રસ્ટીગણ તેમજ કોલેજનાં પ્રિન્સીપાલ, સ્ટાફે ટીમને અભિનંદન આપ્યા છે. હવે પસંદગી પામેલી બહેનો આગામી સમયમાં નેશનલ સ્પર્ધામાં ભાગ લેવા જશે.તસવીર-ગૌરાંગ વસાણી

અન્ય સમાચારો પણ છે...