તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • રોહિશાળા |રોહિશાળાથી મુળધરાઇ 5 કિમીના રોડની બંને સાઇડ ઉપર ચોમાસાની

રોહિશાળા |રોહિશાળાથી મુળધરાઇ 5 કિમીના રોડની બંને સાઇડ ઉપર ચોમાસાની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોહિશાળા |રોહિશાળાથી મુળધરાઇ 5 કિમીના રોડની બંને સાઇડ ઉપર ચોમાસાની વિદાયના અંતે જંગલી બાવળો ફુટી નિકળતા આરએનડીકે પીડબલ્યુડી દ્વારા જંગલ કટીંગ કરવામાં આવે તેવી લોકમાંગ છે. બાવળો બંને સાઇડ ઉગી નીકળતા આમને સામને આવતા વાહનો જોઇ શકાતા નથી. ગઢડાથી મુળધરાઇ સુધી વાહનોની અવર જવર પણ વસ્તીના પ્રમાણ વધવા લાગતા રોડ પર કોઇ મોટો અકસ્માત થાય તે પહેલા જે તે અધિ. જંગલ કટીંગ કરે તેવી લોકમાંગ છે.

મુળધરાઇથી રોહિશાળા સુધી બાવળનો ઉપદ્રવ વધવાથી પરેશાની

અન્ય સમાચારો પણ છે...