Home » Saurashtra » Botad » Botad » Botad - વડાપ્રધાનની 68મી વર્ષગાંઠે બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં મેડિકલ કેમ્પ

વડાપ્રધાનની 68મી વર્ષગાંઠે બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં મેડિકલ કેમ્પ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:45 AM

બોટાદ | આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 68માં જન્મ દિવસની ઉજવણીનાં ભાગ રૂપે બોટાદ સોનાવાલા હોસ્પિટલ અને પ્રાથમિક...

  • Botad - વડાપ્રધાનની 68મી વર્ષગાંઠે બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં મેડિકલ કેમ્પ
    બોટાદ | આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 68માં જન્મ દિવસની ઉજવણીનાં ભાગ રૂપે બોટાદ સોનાવાલા હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો મેગા મેડીકલ કેમ્પમાં જનરલ મેડીકલ ચેકઅપ, સ્ત્રીરોગ, બાળરોગ, ડાયાબીટીસ, આંખ, દાંત વગેરેનું નિદાન તથા લેબોરેટરી વિના મુલ્યે કરાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ