Home » Saurashtra » Botad » Botad » Botad - સાકરીયા મહિલા કોલેજની છાત્રાઓએ હોકી સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું

સાકરીયા મહિલા કોલેજની છાત્રાઓએ હોકી સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:45 AM

બોટાદ | બોટાદ શહેરની પાળિયાદ રોડ સ્થિત સાકરીયા મહિલા કોલેજની ટીમ દ્વારા તાજેતરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી...

  • Botad - સાકરીયા મહિલા કોલેજની છાત્રાઓએ હોકી સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું
    બોટાદ | બોટાદ શહેરની પાળિયાદ રોડ સ્થિત સાકરીયા મહિલા કોલેજની ટીમ દ્વારા તાજેતરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા આયોજીત આંતર કોલેજ હોકી સ્પર્ધામાં ભાગ લઈ દ્વિતીય ક્ર્મ પ્રાપ્ત કરેલ છે. કોલેજનું ગૌરવ વધારવા બદલ શાળાનાં ટ્રસ્ટીગણ પ્રિન્સીપાલે શુભેચ્છા પાઠવી હતી.ટીમમાંથી પસંદગી પામેલ બહેનો નેશનલ સ્પર્ધામાં ભાગ લેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ