• Home
  • Saurashtra
  • Latest News
  • Botad
  • Botad - સાકરીયા મહિલા કોલેજમાં એકપાત્રીય અભિનય સ્પર્ધા

સાકરીયા મહિલા કોલેજમાં એકપાત્રીય અભિનય સ્પર્ધા

બોટાદ | બોટાદની વી.એમ.સાકરીયા મહિલા આર્ટ્સ કોલેજના સરદાર રંગભવનમાં નાટ્ય ધારાની વિદ્યાર્થીનીઓની હાજરીમાં એક...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:45 AM
Botad - સાકરીયા મહિલા કોલેજમાં એકપાત્રીય અભિનય સ્પર્ધા
બોટાદ | બોટાદની વી.એમ.સાકરીયા મહિલા આર્ટ્સ કોલેજના સરદાર રંગભવનમાં નાટ્ય ધારાની વિદ્યાર્થીનીઓની હાજરીમાં એક પાત્રીય અભિનય સ્પર્ધાનું નિર્દેશન યોજાયું હતું. આ સ્પર્ધામાં નવ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં નોકરાણીનાં અભિનયમાં નેહા જમોડએ પ્રથમ ઝાંસીની રાણીનાં પાત્રમાં ધૃપલ મોજીદ્રા બીજો અને નિર્ભયાનાં પાત્રમાં સેજલ ધોળુએ ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.

X
Botad - સાકરીયા મહિલા કોલેજમાં એકપાત્રીય અભિનય સ્પર્ધા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App