• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • ઢસા ગામે વિવેકાનંદ વિદ્યા પ્રતિષ્ઠાન સંસ્થામાં માતૃ સંમેલન યોજાયું

ઢસા ગામે વિવેકાનંદ વિદ્યા પ્રતિષ્ઠાન સંસ્થામાં માતૃ સંમેલન યોજાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રસનાળ | ગઢડા (સ્વા) તાલુકાના ઢસા ગામમાં આવેલ સંમેલનમાં માતાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષક ગ્રુપ તેમજ મુખ્ય અતિથિ તરીકે શ્રુતપ્રજ્ઞસ્વામીએ હાજરી આપી હતી. માતાઓને બાળકનો ઉછેર કઇ રીતે કરવો તથા બાળક અંગેનુ યોગ્ય માર્ગદર્શન આપ્યુ હતુ. આ સંમેલનમાં બહોળી સંખ્યામાં માતાઓએ હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...