તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોટાદમાં જ્ઞાતિ વિશે અપમાનીત કર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | બોટાદમાં રહેતા તોફીક ઇકબાલભાઇ અને ફેજલ નામનો યુવાન ગત રાત્રીના નાસ્તો લઇને પરત ફરતા હતા. તે વખતે ભાજપ કાર્યાલય પાસે વરસાદના કારણે ભરેલ પાણીમાંથી પોતાનું મોટર સાયકલ પસાર કરતાં ત્યાં ઉભેલા ભાવેશ ગીરીશભાઇ મકવાણા (દલીત)ને છાંટા ઉડાડી તેઓને ગાળો આપી ફડાકા ઝીંકી મારમારી જ્ઞાતિ વિશે અપમાનિત કર્યાની ભાવેશભાઇએ પોલીસમા ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...