તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોટાદ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની રચના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાળિયાદ રોડ સ્થિત બોટાદ જિલ્લા પંચાયત કચેરીએ મળેલી બેઠકમાં વિવિધ કારોબારી સમિતિની રચના કરાઈ હતી. જેમાં બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે વાલજીભાઈ વિરજીભાઈ જાદવ, બાંધકામ સમિતિમાં હંસાબેન વલ્લભભાઈ બાવળીયા, સિંચાઈ- સહકાર સમિતિમાં વનુભાઈ રામસંગભાઈ કોલાદરા, શિક્ષણ સમિતિમાં હેતલબેન ઘનશ્યામભાઈ મકવાણા, આરોગ્ય સમિતિમાં મોંઘીબેન રણછોડભાઈ સિંઘવ, સામાજીક ન્યાય સમિતિમાં દક્ષાબેન પ્રવિણભાઈ મકવાણાની વરણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...