તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • સતવારા સમાજનો 11મો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

સતવારા સમાજનો 11મો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા | બરવાળા ખાતે સતવારા સમાજનો અગિયારમો ઈનામ વિતરણ કાર્યક્રમ સમસ્ત સતવારા સમાજ બરવાળા દ્વારા સતવારા સમાજની વાડીમા યોજાયો હતો. આ કાર્યક્રમમા ધો.1 ના તમામ વિદ્યાર્થીઓને તેમજ ધો.2 થી 12 મા અભ્યાસ કરતા પ્રથમ ત્રણ ક્રમાકે ઉતીર્ણ થયા હોય તેવા વિદ્યાર્થીઓને મહાનુભાવો દ્વારા ફિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનીત કર્યા હતા. આ કાર્યક્રમમા સરયુદાસ બાપુ, સતવારા જ્ઞાતિના આગેવાનો, વડીલો, યુવાનો, બહેનો અને બાળકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...