તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • બોર્ડની પુરક પરીક્ષાની હોલ ટિકિટનું આજે વિતરણ

બોર્ડની પુરક પરીક્ષાની હોલ ટિકિટનું આજે વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ ઉ.બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાની જુલાઈ 2018ની પુરક પરીક્ષાની હોલ ટીકીટનું વિતરણ આજે તા.30-6-18 ને શનિવારે સવારે 10 થી 4-00 કલાક દરમ્યાન એલ.જે.શાહ ગર્લ્સ હાઈસ્કુલ પાળીયાદ રોડ ખાતે કરવામાં આવશે. બોટાદ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનાં આચાર્યએ પોતાની શાળાની હોલ ટીકીટ ધો.10 અને ધો.12 માટે અલગ, અલગ મુખત્યારપત્ર રજુ કરી મેળવી લેવા જિલ્લા શિક્ષણાધિકારી બોટાદની યાદી જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...