તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • ચારણકી ગામે રક્તદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ચારણકી ગામે રક્તદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકાનાં નાના એવા ચારણકી ગામે નેચરલ ગ્રુપ ઓફ ચારણકી અને સામાજિક વનિકરણ બોટાદ દ્વારા સ્મશાનમાં આશરે બે હેક્ટરથી વધુ જગ્યામાં વૃક્ષારોપણ કરાયું હતું. આ કાર્યક્રમમાં બોટાદ વન વિભાગનાં પ્રિયંકા ગેહલોત તેમજ ચારણકી ગ્રુપનાં વિક્રમભાઈ ગઢવી ગામનાં સરપંચ સુરેશભાઈ ભરવાડ સહિત પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ જોડાયા હતા, સાથોસાથ રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં 50 બોટલ જેટલું રક્તદાન થવા પામ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...