તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • બોટાદ શહેરમાં આજે સાંજના સમયે અચાનક વાતાવરણ પલ્ટાતા ધુળની ડમરી

બોટાદ શહેરમાં આજે સાંજના સમયે અચાનક વાતાવરણ પલ્ટાતા ધુળની ડમરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ શહેરમાં આજે સાંજના સમયે અચાનક વાતાવરણ પલ્ટાતા ધુળની ડમરી સાથે અને પવનનાં સુસવાટા સાથે વરસાદનું સામાન્ય ઝાપટુ પડ્યું હતું. જેના કારણે શહેરનાં રાજમાર્ગો પર પડેલા ખાડાઓમાં પાણી ભરાયા હતા. વરસાદને પગલે લોકો ખુશ થઈ ગયા હતા, પરંતુ થોડીવારમાં જ વરસાદ બંધ થઈ જતા લોકોએ ગરમીમાં વધારે ગરમીનો અનુભવ કર્યો હતો. તસવીર - ગૌરાંગ વસાણી

અન્ય સમાચારો પણ છે...