• Home
  • Saurashtra
  • Latest News
  • Botad
  • બોટાદમાં ત્રિરંગા યાત્રા, યાદ કરો કુર્બાની કાર્યક્રમ યોજાશે

બોટાદમાં ત્રિરંગા યાત્રા, યાદ કરો કુર્બાની કાર્યક્રમ યોજાશે

બોટાદ | બોટાદમાં આગામી 14 ઓગષ્ટે ત્રિરંગા યાત્રા તથા યાદ કરો કુર્બાની કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ ત્રિરંગા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:21 AM
બોટાદમાં ત્રિરંગા યાત્રા, યાદ કરો કુર્બાની કાર્યક્રમ યોજાશે
બોટાદ | બોટાદમાં આગામી 14 ઓગષ્ટે ત્રિરંગા યાત્રા તથા યાદ કરો કુર્બાની કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ ત્રિરંગા યાત્રા 14 ઓગષ્ટે સાંજના 5-30 કલાકે પોલીસ એસ્કોટીંગ સાથે શરૂ થશે અને સાંજે 6-30 કલાકે પુર્ણ થશે. આ યાત્રા કૃષ્ણસાગર તળાવથી શરૂ થશે. અને સરકારી હાઈસ્કુલમાં પુર્ણ થશે. આ યાત્રામાં શહેરીજનોએ બાઈક સાથે હેલ્મેટ પહેરીને જોડાવા જિલ્લા કલેક્ટર સુજીતકુમાર દ્વારા અનુરોધ કરાયો છે તેમજ આ યાત્રાનાં સમાપન બાદ સરકારી હાઈસ્કુલનાં ગ્રાઉન્ડમાં યાદ કરો કુરબાની કાર્યક્રમ યોજાશે જેમાં દેશભક્તિનાં ગીતો રજુ કરાશે, તો 72માં સ્વાતંત્ર્ય પર્વની પુર્વ સંધ્યાએ યોજાશે.

X
બોટાદમાં ત્રિરંગા યાત્રા, યાદ કરો કુર્બાની કાર્યક્રમ યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App