ગઢડામાં ત્રિશુલ દિક્ષા સમારોહ, બાઈક રેલી યોજાશે

બોટાદ | આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બોટાદ દ્વારા ગઢડા રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે રવિવારે સવારે 9 કલાકે...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:21 AM
ગઢડામાં ત્રિશુલ દિક્ષા સમારોહ, બાઈક રેલી યોજાશે
બોટાદ | આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બોટાદ દ્વારા ગઢડા રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે રવિવારે સવારે 9 કલાકે ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરાયું છે, જેમાં દીક્ષાર્થીઓ દ્વારા 201 ત્રિશુલની દીક્ષા લેવાશે. સાથે બાઈક રેલીનું પણ આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં મહામંત્રી બકુલભાઈ ખાખી, રાષ્ટ્રીય બજરંગદળનાં અધ્યક્ષ કિશોરસિંહ રાણા સહિતનાં ઉપસ્થિત રહેશે.

X
ગઢડામાં ત્રિશુલ દિક્ષા સમારોહ, બાઈક રેલી યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App