જિલ્લા સંકલન સમિતિની બેઠક 18મી યોજાશે

બોટાદ | બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક શનિવારે બપોરે 3 કલાકે પદાધિકારીઓ સાથે તથા 3.30 કલાકે અધિકારીઓ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:20 AM
જિલ્લા સંકલન સમિતિની બેઠક 18મી યોજાશે
બોટાદ | બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક શનિવારે બપોરે 3 કલાકે પદાધિકારીઓ સાથે તથા 3.30 કલાકે અધિકારીઓ સાથે મિટીંગ હોલ, કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે યોજાનાર છે. આ મીટિંગમાં સમિતિ પાસે આવેલી ફરિયાદ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરીને તેના નિરાકરણ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

X
જિલ્લા સંકલન સમિતિની બેઠક 18મી યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App