Home » Saurashtra » Botad » Botad » વીએમ સાકરીયા કોલેજમાં ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો

વીએમ સાકરીયા કોલેજમાં ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:20 AM

બોટાદ | વી.એમ.સાકરીયા મહિલા આર્ટસ કોલેજના 25મા વર્ષની ઉજવણી પ્રસંગે પ્રિન્સીપાલ ડો.શારદાબેન પટેલનાં માર્ગદર્શન...

  • વીએમ સાકરીયા કોલેજમાં ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો
    બોટાદ | વી.એમ.સાકરીયા મહિલા આર્ટસ કોલેજના 25મા વર્ષની ઉજવણી પ્રસંગે પ્રિન્સીપાલ ડો.શારદાબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજનાનાં યુનિટ-2 દ્વારા ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો. જેમાં યુનિટની 112 સ્વયંસેવિકા બહેનો ઉપસ્થિત રહી અને ડો.એમ.વી.સોંદરવા તેમજ ડો.કે.બી.મુંજપરા દ્વારા એન.એસ.એસ. વિષયે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ