• Home
  • Saurashtra
  • Latest News
  • Botad
  • બોટાદ જિલ્લાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હોદ્દેદારોની વરણી કરાઇ

બોટાદ જિલ્લાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હોદ્દેદારોની વરણી કરાઇ

બોટાદ | બોટાદ જિલ્લાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સંગઠનના હોદ્દેદારોની વરણી કરાઇ છે. જેમાં બોટાદ જિલ્લાના પ્રમુખ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:20 AM
બોટાદ જિલ્લાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હોદ્દેદારોની વરણી કરાઇ
બોટાદ | બોટાદ જિલ્લાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સંગઠનના હોદ્દેદારોની વરણી કરાઇ છે. જેમાં બોટાદ જિલ્લાના પ્રમુખ તરીકે કીર્તિકુમાર ચાવડા, ઉપપ્રમુખ કિશોરભાઈ મકવાણા, પ્રભારી મનજીભાઈ સોલંકી, સંગઠન મંત્રી નાથાભાઈ મકવાણા, ખજાનચી ગણેશભાઈ રાણવા, નવા મંત્રીઓ તરીકે ડુંગરભાઈ સોલંકી, વિનોદભાઈ પરમાર, જગદિશભાઈ મારૂ, પરમાર હિંમતભાઈ, ભરતભાઈ પરમારની નિમણૂંક કરાઇ હતી.

X
બોટાદ જિલ્લાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હોદ્દેદારોની વરણી કરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App