તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • ધ્રાંગધ્રા રોટરી ઈન્હરવીલ ક્લબને સાત એવોર્ડ અપાયા

ધ્રાંગધ્રા રોટરી-ઈન્હરવીલ ક્લબને સાત એવોર્ડ અપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા | ધ્રાંગધ્રા રોટરી અને મહિલાઓની ઈન્હરવીલ કલબને વિવિધ સેવાકીય પ્રવૃતિના કાર્યને લઈને ડીસ્ટીક ઈવેન્ટમા રોટરી ક્લબને ચાર અને ઈન્હરવિલ કલબને ત્રણ કુલ સાત એવોર્ડ આપવામા આવ્યા હતા. આ એવોર્ડ મેળવવા રોટરી ક્લબ પ્રમુખ કીરીટભાઈ રાણપુરા, સેક્રેટરી વિશાલભાઈ અઢીયા અને સભ્યો ઉપસ્થિત રહયા હતા.લાગણી છવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...