• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • કોળી સમાજનો વેવિશાળ પસંદગી કાર્યક્રમનું આયોજન

કોળી સમાજનો વેવિશાળ પસંદગી કાર્યક્રમનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | બોટાદ કોળી સમાજનાં અગ્રણીઓની એક બેઠક યોજાઈ હતી. જેમાં અરવિંદભાઈ યાદવ, કોળી શક્તિ યુવક મંડળ અમરેલીનાં પ્રમુખ અને બોટાદ જિલ્લા કોળી સમાજનાં યુવક-યુવતીનાં પસંદગી કાર્યક્રમનાં આયોજક, માર્ગદર્શક રમેશભાઈ ગોહિલ, સહિતનાં ઉપસ્થિત રહેલ. કોળી સમાજનાં તમામ લોકોને પોતાનાં સંતાનોને યોગ્ય જીવનસાથી મળી રહે અને યોગ્ય પાત્ર પસંદગીમાં મદદરૂપ બની રહે તે માટે ફોર્મ તથા અન્ય માહિતી માટે સવજીભાઈ શેખ તથા અરવિંદભાઈ યાદવ (પેઈન્ટર) નો સંપર્ક કરવા યાદી જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...