બોટાદની મનમંદિર શાળામાં ફ્રુટ ડે ઉજવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | શહેરનાં ભાવનગર રોડ સ્થિત પાટીવાળાની વાડી ખાતેની મન-મંદિર શાળામાં ફ્રુટ ડેની ઉજવણી કરાઈ હતી જેમાં શાળાનાં કે.જી. થી ધો.3 સુધીનાં બાળકોએ ફ્રુટ ડ્રેસની વેશભુષામાં ઉપસ્થિત રહી ઉજવણી કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં રમેશભાઈ સુમણીયા તેમજ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...