• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • ઉર્જામંત્રીએ સુર્યશક્તિ કિસાન યોજના અંગે માહિતી આપી

ઉર્જામંત્રીએ સુર્યશક્તિ કિસાન યોજના અંગે માહિતી આપી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઢડા તાલુકાના ખોપાળા ગામે ખેડૂતોને ખેતરમાંજ વિજળી ઉત્પાદન કરી સિંચાઈ માટે ઉપયોગમાં આવે તેવી સુર્યશક્તિ કિસાન યોજનાંની માહિતી મંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા અપાઈ હતી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ યોજના દ્વારા ખેતરમાં દિવસના સમયે પાણી તેમજ 12 કલાક વિજળી મળશે. સૌરઉર્જા શક્તિનો વીજ ઉત્પાદન માટે વિનિયોગ રાજ્યનો ખેડુત પોતાના જ ખેતરમાં વીજ ઉત્પન્ન કરી શકે તેવી આ યોજના છે. આ કાર્યક્રમમાં ઈજનેર જે.જે.ગાંધી, કાર્યપાલક ઈજનેર પી.સી.પંચાલ, ભોળાભાઈ રબારી, સુરેશભાઈ ગોધાણી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, ખેડુતો હાજર હતાં.

અન્ય સમાચારો પણ છે...