• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • કટપ્પાએે બાહુબલીને માર્યાનો સીન તાદ્રશ્ય જોવા મળ્યો

કટપ્પાએે બાહુબલીને માર્યાનો સીન તાદ્રશ્ય જોવા મળ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કટપ્પાએે બાહુબલીને માર્યાનો સીન તાદ્રશ્ય જોવા મળ્યો

ગઢડાનાભરતભાઇ પરદેશીએ અત્યંત લોકપ્રિય ફિલ્મ બાહુબલીમાં જે રીતે કટપ્પા બાહુબલીને તલવારના ઝાટકે જાનથી મારી નાંખે છે તે તાદ્રશ્ય કરતો સીન ટ્રેકટરમાં જિવંતરૂપે રથયાત્રાના સમગ્ર રૂટ પર દર્શાવ્યો હતો અંગે ભરતભાઇએ વધુમાં જણાવ્યું હતુ કે જેમાં પોતે કટપ્પા બનશે અને તેનો પુત્ર નરેશ પરદેશી બાહુબલી બનશે. સાથે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સ્લોગન અને મોટા ચશ્મા સાથે સ્વચ્છતાનો સંદેશ પણ ફેલાવાશે.

અન્ય સમાચારો પણ છે...