• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • બરવાળા તાલુકાના ચોકડી ગામે શ્રદ્ધા આસ્થાનું ઉમદા ઉદાહરણ

બરવાળા તાલુકાના ચોકડી ગામે શ્રદ્ધા આસ્થાનું ઉમદા ઉદાહરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા | બરવાળા તાલુકાના ચોકડી ગામમાં બુટભવાની માતા પ્રત્યે શ્રધ્ધા અને વિશ્વાસની જે આસ્થા ગ્રામજનોને છે. તેનો જીવંત દાખલો આ જ ગામના એક પોલીસ કર્મચારીના પીતા ડોડીયા ખેંગારસિંહ સરદારસિંહ જેમણે આ માતાને રીઝવવા ગામથી બે કિલોમીટર દુરથી ઢોલ નગારા સાથે દંડવત કરતા કરતા બુટભવાની માતાને ચરણે દર્શન કરવા ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...