તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Botad બોટાદમાં દાઝ રાખી માર મારતાં બે વિરુદ્ધ ફરિયાદ

બોટાદમાં દાઝ રાખી માર મારતાં બે વિરુદ્ધ ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ શહેરનાં સવગણનગર વાડી પ્લોટ ખાતે રહેતા મુકેશભાઈ અલગોતર (અનુ.જાતિ) ઉં.વ.45 એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બોટાદ પોલીસ સ્ટેશનમાં ઈંગ્લીશ દારૂ બોટલનો કબ્જાનાં કેસમાં મુકેશભાઈ અલગોતરએ અફજલ ખલ્યાણીનું નામ પોલીસને આપતા તેની દાઝ રાખી મોહસીન અયુબભાઈ માંકડ અને અફજલ હુસેનભાઈ ખલ્યાણી રહે.બન્ને બોટાદવાળાએ શહેરનાં નવનાળા પાસે ફરિયાદીને ભુંડા બોલી ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી મુંઢ માર માર્યાની બોટાદ પોસ્ટે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ SC/ST નાં નાયબ પોલીસ અધીક્ષક જી.પી.ચૌહાણએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...