• Home
  • Saurashtra
  • Junagadh District
  • Bhesan
  • મોટાકોટડા ગામે સ્વ જલધારા અને ભૂગર્ભગટર યોજનાનું ખાતમુહૂર્ત કર્યુ

મોટાકોટડા ગામે સ્વ જલધારા અને ભૂગર્ભગટર યોજનાનું ખાતમુહૂર્ત કર્યુ

મોટાકોટડા ગામે સ્વ જલધારા અને ભૂગર્ભગટર યોજનાનું ખાતમુહૂર્ત કર્યુ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:40 AM IST
ભેંસાણ | ભેંસાણ તાલુકાનાં મોટાકોટડા ગામ ખાતે ગામના સરપંચ કનુભાઇ અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની રજૂઆતનાં પગલે વાસ્મો મારફતે ઘેર ઘેર પીવા માટે શુધ્ધ પાણી મળી રહે તે માટે 86 લાખનાં ખર્ચે સ્વ. જલધારા યોજના અને દુષિત પાણીનાં નિકાલ માટે 30 લાખનાં ખર્ચે ભુગર્ભગટર યોજના મંજૂર કરવામાં આવી છે. જેને લઇ આ બંને યોજનાનું ભુમીપુજન અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે બગસરાનાં સ્વામીનારાયણ મંદિરનાં સંત વિવેક સ્વરૂપ દાસજી ઉપસ્થિત રહ્યાં હતાં.

X
મોટાકોટડા ગામે સ્વ જલધારા અને ભૂગર્ભગટર યોજનાનું ખાતમુહૂર્ત કર્યુ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી