• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • Bhanvad
  • ભાણવડ | ભાણવડતાલુકાના ગજાભી આંબરડી ગામે રહેતા ભરતભાઇ નાથાભાઇ બુમતરીયા

ભાણવડ | ભાણવડતાલુકાના ગજાભી આંબરડી ગામે રહેતા ભરતભાઇ નાથાભાઇ બુમતરીયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડ | ભાણવડતાલુકાના ગજાભી આંબરડી ગામે રહેતા ભરતભાઇ નાથાભાઇ બુમતરીયા નામના 34 વર્ષના યુવાને ગામના અશોક વેજાભાઇ કરમુર અને શિવા ગામના જયદીપ મેરામણ રાવલીયા નામના બે શખ્સોએ અગાઉની અન્ય ફરિયાદનો ખાર રાખી ગાળો દઇ માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પેાલીસ મથકમાં નોંધાઇ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભાણવડના યુવાનને મારમારી ધમકી આપ્યાની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...