તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાણવડ |ભાણવડ શિવાલય દુધેશ્વર મહાદેવ મંદિર યુવક મંડળ અને લંડનની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડ |ભાણવડ શિવાલય દુધેશ્વર મહાદેવ મંદિર યુવક મંડળ અને લંડનની સંતોષ સેવા ટ્રસ્ટનાં સંયુકત ઉપક્રમે બાળકોને રમકડા વિતરણ કરાયું હતું રમકડા પ્રફુલભાઇ ભટ્ટનાં હસ્તે બાળકોને અપાયા હતાં.દર ગુરૂવારે અને શુક્રવારે આર્થિક સહયોગથી બટુક ભોજનનો સેવાયત અવિરત ચાલે છે. કાર્યક્રમમાં પ્રફુલભાઇ ભટ્ટ, ભાવેશ ઠકરાર, બટુક ઠકરાર વિગેરે હાજર રહી વ્યવસ્થા સંભાળી હતી.

શિવાલય દૂધેશ્વર મહાદેવ મંદિર યુવક મંડળ- સંતોષ સેવા ટ્રસ્ટના ઉપક્રમે રમકડાનું વિતરણ

અન્ય સમાચારો પણ છે...