• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • Bhanvad
  • ભાણવડ : ભાણવડમાંસરકારી વિનયન કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના અને ટોબેકો

ભાણવડ : ભાણવડમાંસરકારી વિનયન કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના અને ટોબેકો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડ : ભાણવડમાંસરકારી વિનયન કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના અને ટોબેકો કન્ટ્રોલ સેલ અર્બન હેલ્થ સેન્ટરનાં સહયોગથી તમાકુ નિષેધ વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં કોલેજના પ્રો. ડી. યુ. રાઠોડ, પ્રિન્સીપાલ ડો. જે.આર. વાંઝા, ડો. સ્વાતીબેન સચદેવ, ડો. એમ.પી. જોશી, ડો. આર.એસ. રાઠોડ સહિતના ઉપસ્થિત રહયા હતાં. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા તમાકુ શરીર માટે કેટલું હાનિકારક છે તે સહિતના તમાકુ નિષેધ વિષય પર વકતવ્ય આપ્યા હતાં અને સ્પર્ધાના અંતે નિર્ણાયકોએ પ્રથમ, દ્રિતીય, અને તૃતીયને વિજેતા જાહેર કરી પ્રમાણપત્રોથી બિરદાવ્યા હતાં.

ભાણવડમાં તમાકુ નિષેધ વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...