તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • Bhanvad
  • ભાણવડ | ભાણવડનાભાણેશ્વર મંદિરવાળી શેરીમાં રહેતા હેતલભાઇ મનુભાઇ પતાણી (ઉ.વ.42)

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાણવડ | ભાણવડનાભાણેશ્વર મંદિરવાળી શેરીમાં રહેતા હેતલભાઇ મનુભાઇ પતાણી (ઉ.વ.42)

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડ | ભાણવડનાભાણેશ્વર મંદિરવાળી શેરીમાં રહેતા હેતલભાઇ મનુભાઇ પતાણી (ઉ.વ.42) નામના લોહાણા યુવાનને તેમના પત્નિ સાથે બોલાચાલી થયા બાદ તેણી માવતરે ચાલી જતા માનસિર રીતે ટેન્શનમાં આવી ગયેલા હેતલભાઇએ ઝેરી દવા ગટગટાવી લેતાં સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પત્ની માવતરે જતી રહેતા વ્યથિત યુવાને ઝેરી દવા પીધી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો