તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્તુ-2 સિંચાઇ વિભાગ પૂર સંરક્ષણ દીવાલ બનાવશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાણવડવિસ્તારમાં આવેલ વર્તુ-2 સિંચાઇ ડેમ દ્વારા ઇન્દ્રેશ્વર મંદિર પાસે પુરસંરક્ષણ દિવાલ અને સ્મશાન ઘાટ માટે 48 લાખનાં કામની સરકાર પાસે દરખાસ્ત મુકાઇ છે. ભાણવડનાં ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે હજારો શ્રધ્ધાળુઓની દર્શનાર્થે મુલાકાત લેવાઇ રહી છે તેમજ ઇન્દ્રેશ્વર સાગરના કાંઠે આવેલ સ્મશાનનું પણ અનેરૂ મહત્વ અને ઇતિહાસ સાથે વણાયેલું છે ઇન્દ્રેશ્વર મંદિરના સાનિધ્યમાં આવેલ વર્તુ-2 સિંચાઇ ડેમને ઇન્દ્રેશ્વર સાગર નામ અપાયું છે માટે ઇન્દ્રેશ્વર સાગરના બંન્ને કાંઠે વ્યાપક પ્રમાણમાં આવતું ત્રિવેણી પુરનાં પાણીથી કાંઠાઓનું દર વર્ષે ધોવાણ થતું આવ્યું છે અને જે માટે સિંચાઇ વિભાગ દ્વારા તબકકાવાર પુર સંરક્ષણ દિવાલોનું કામ હાથ ધરાયું છે. છેલ્લા સમયથી સ્મશાન પાસે આવેલાં કાંઠાની મરામતની તાતી જરૂરત ઉભી થતા સિંચાઇ વિભાગે કોઇ અકસ્માત સર્જાઇ તે પહેલાં પુરસંરક્ષણ દિવાલ ઉભી કરાઇ અને સ્મશાન ઘાટનંુ નિર્માણ કરી અને સ્થાનિક જગ્યાનો વિકાસ થાય તેવા હેતુંથી અંદાજીત 48 લાખના ખર્ચે ઉપરોકત કામ માટેની મંજુરી માટે રાજય સરકાર પાસે દરખાસ્ત મુકાઇ છે.

‌~ 48 લાખના ખર્ચે કામગીરી કરાશે

ઇન્દ્રેશ્વર મંદિર પાસે સ્મશાન ઘાટ બનાવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો