• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • Bhanvad
  • ભાણવડ ભાણવડમાંસરકાર સંચાલિત વિનયન કોલેજમાં અમદાવાદ સ્થિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના

ભાણવડ ભાણવડમાંસરકાર સંચાલિત વિનયન કોલેજમાં અમદાવાદ સ્થિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડ ભાણવડમાંસરકાર સંચાલિત વિનયન કોલેજમાં અમદાવાદ સ્થિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સૌજન્યથી થેલેસમિયા ટેસ્ટ પરિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. જેમા ઉપસ્થિતોએ રોગની જાણકારી આપી હતી. પરિક્ષણ કેમ્પમા સૌપ્રથમ દિપપ્રાગટ્ય કરાયું હતું. બાદ યોજાયેલા કેમ્પમા વિધાર્થી ભાઇ અને બહેનો તેમજ વિનયન કોલેજના સ્ટાફ કર્મચારીઓ મળી 150 લોકોએ લાભ લીધો હતો. આચાર્ય જે.આર. વાંઝા , પ્રોગ્રામ ઓફિસર આર.એસ. રાઠોડ ઉપસ્થિત રહ્યાં હતા.

ભાણવડમાં રેડક્રોસ સોસાયટી દ્વારા થેલિસમિયા કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...