તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • Bhanvad
  • ભાણવડ |ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામની સીમમાં રહેતી હીરીબેન જયદેવભાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાણવડ |ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામની સીમમાં રહેતી હીરીબેન જયદેવભાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડ |ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામની સીમમાં રહેતી હીરીબેન જયદેવભાઇ ખીમાભાઇ વારેાતરીયા નામની 23 વર્ષની આહેર યુવતિને મગજમાં તાવ ચડી જતાં તેણીએ દાેરી વડે પંખામા ગળાફાંસો ખાઇ લેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે જરૂરી તપાસ હાથ ધરી છે.

ભાણવડની પરિણીતાએ ગળાફાંસો ખાઇ લેતાં ગંભીર હાલતમાં

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો