ભાણવડમાં વૃધ્ધનું અપમૃત્યુમાં મોત નિપજ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડ | ભાણવડમાં વૃધ્ધનું અપમૃત્યુમાં મોત નિપજ્યું હોવાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.ભાણવડમાં રહેતા ભીખુભાઇ નાથુભાઇ ચૌહાણ (ઉ.વ.68) નામના વૃધ્ધને અચાનક હાર્ટ એટેક આવી જતા મોત નિપજ્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...