તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાણવડ તાલુકાની કન્યા શાળા તથા તાલુકા શાળા નં. 3માં દાતા�ઓનું દાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડ : કન્યા શાળા, તાલુકા શાળા નં. 3ની ધો. 1 થી 8ની કુલ 210 બાળાઓ જૂનથી �ઓક્ટોબર સુધી દર અઠવાડીએ લેવાતી અઠવાડીયા પરીક્ષા માટે લેવાના થતા પેપરનો ખર્ચ સ્વ. મસરીભાઈ જગાભાઈ વારોતરીયા મેમોરિયલ ટ્રસ્ટ હસ્તે બળદેવભાઈ વારોતરિયા આપશે. જેમાં આખા સત્રના કુલ 21 જેટલા પેપર શાળા દ્વારા આયોજન મુજબ લેવામાં આવશે અને વારોતરીયા પરીવારની કામગીરીને શાળા દ્વારા બિરદાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...