તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાણવડમાં પ્રાથમિક શાળામાં ગાંધી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડ : ભાણવડમાં અાવેલ બાપુની વાવ વાડી વિસ્તાર પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને મહાત્મા ગાંધીજીના ચિત્રોમાં રંગભરી આબેહુબ ચિત્ર તૈયાર કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં શાળાના આચાર્ય જયેશભાઇ દુધરેજીયા, કમલેશભાઇ દુધરેજીયા સહીત સ્ટાફ દ્વારા બાળકોને બિરદાવવામાં આવ્યા હતાં અને મહાત્મા ગાંધીજી વિશેની વિસ્તૃત સમજણ આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...