તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાંટવામાં વધુ 1 યુવાને દવા પીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાંટવામાંમોટા સમઢીયાળાની ઘટનાને પગલે ત્રણ યુવાનોએ દવા પી લીધી હતી અને તેઓને રાજકોટ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે મંગળવારે મોડી રાત્રીનાં વધુ એક યુવાને દવા પી લેતા બાંટવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અંગેની સુત્રોમાંથી મળતી વિગત મુજબ બાંટવામાં દલિત સમાજ દ્વારા રસ્તા રોકો આંદોલન સહિતનાં કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને મોટા સમઢીયાળાની ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી. જો કે, પગલે ત્રણ યુવાનોએ દવા પી લેતા તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. હજુ વાતને કલાકો વિત્યા હતા ત્યાં મોડી રાત્રીના મહેશ રાજાભાઈ રાઠોડ (ઉ.વ.21)નામનાં યુવાને દવા પી લેતા તેને બાંટવાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો