• Gujarati News
  • બાંટવા |માણાવદરતાલુકાના સરાડીયામાં વછરાજ મંદિરમાં વછરાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને

બાંટવા |માણાવદરતાલુકાના સરાડીયામાં વછરાજ મંદિરમાં વછરાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાંટવા |માણાવદરતાલુકાના સરાડીયામાં વછરાજ મંદિરમાં વછરાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને પંચકુડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામનાં સરપંચ ગોવીંદભાઇ વરૂ દ્વારા વાછરડાડાનું મંદિરમાં મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા તેમજ પંચકુડી યજ્ઞનું આયોજન કરાયું હતું. પ્રસંગે ભુવા આતા ઉપરાંત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહયાં હતાં. /- તસ્વીર: અર્જૂન કરમટા

સરાડીયામાં પ્રાણ પ્રતિષ્ઠા, પંચકંુડી મહાયજ્ઞ