તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Bantwa
  • બાંટવા | બાંટવામાંમારૂતિ શૈક્ષણીક સંકુલ દ્વારા શૈક્ષણીક સેમીનારનું આયોજન કરવામાં

બાંટવા | બાંટવામાંમારૂતિ શૈક્ષણીક સંકુલ દ્વારા શૈક્ષણીક સેમીનારનું આયોજન કરવામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાંટવા | બાંટવામાંમારૂતિ શૈક્ષણીક સંકુલ દ્વારા શૈક્ષણીક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકારનું સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લીક સંસ્થા દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમમાં ડેપ્યુટી ડાયરેક્ટર શૈલેષભાઇ સગપરીયાએ છાત્રોને યુપીએસસી, સ્પર્ધાતમક પરીક્ષા તેમજ આવનારી ધો.10 અને 12ની પરીક્ષાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ નિષ્ફળ જવાથી હતાશ થયા વગર પરીક્ષાની તૈયારી કરવા જણાવ્યું હતું. તકે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. } અર્જૂનકરમટા

બાંટવામાં શૈક્ષણીક સેમિનાર યોજાયો

અન્ય સમાચારો પણ છે...