તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળાદ્રીમાં પ્રેમી યુગલનો ઝેર પી આપઘાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુપીએસસીની પરીક્ષામાં નાપાસ થતા દલિત યુવાને એસીડ પીધું

નાગેશ્રીનો યુવક અને અજાણી યુવતીએ બસ સ્ટેન્ડમા ઝેર પી લીધુ

જાફરાબાદતાલુકાના ધોળાદ્રી ગામે બસ સ્ટેન્ડમા ગઇ મધરાતે નાગેશ્રીના યુવક તથા એક અજાણી યુવતીએ સજોડે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. આપઘાત કરનાર યુવક યુવતી પ્રેમીપંખીડા હોવાનુ મનાય છે. યુવતીની ઓળખ મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે. યુવક યુવતીના સજોડે આપઘાતની ઘટના ગઇ મધરાતે 12:45 કલાકે જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામના બસ સ્ટેન્ડમા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર નાગેશ્રીના વશરામ આલાભાઇ ડોડીયા (ઉ.વ.25) તથા એક અજાણી યુવતીએ અહી સજોડે ઝેર પી લીધુ હતુ અને બંનેનુ ઘટના સ્થળે મોત થયુ હતુ. ધોળાદ્રીના રણુભાઇ ભાભલુભાઇ વરૂને બારામા જાણ થતા તેમણે નાગેશ્રી પોલીસને જાણ કરી હતી જેને પગલે નાગેશ્રી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ કે બંને જણાએ ઘરેથી ભાગી જઇ કોઇ અગમ્ય કારણોસર પગલ ભર્યુ હતુ. યુવતી કયાંની છે તેની હજુ પોલીસને ભાળ મળી હતી.

નેગેટીવ ન્યૂઝ સેકશન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો