બગસરામાંથી ચાર જુગારી ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગસરામાંથી ચાર જુગારી ઝડપાયા

ક્રાઇમરીપોર્ટર. અમરેલી

બગસરાપોલીસે અહિં જાહેરમાં જુગાર રમી રહેલા અમરદાસ બાબુભાઇ પરમાર, કેશુ હીરાભાઇ દાફડા, બહાદુર બાબુભાઇ દાફડા અને મનોજ બાબુભાઇ ખીમસુરીયા નામના શખ્સોની રૂા. 465ની રોકડ રકમ સાથે ધરપકડ કરી હતી.

ઉલ્ટી બાદ બરવાળાના યુવાનનું મોત નિપજ્યું

ક્રાઇમરીપોર્ટર. અમરેલી

વડીયાતાલુકાના બરવાળા બાવીશી ગામના રસીકભાઇ બાબુભાઇ સોજીત્રા (ઉ.વ. 42) નામના યુવકને ઝાડા-ઉલ્ટી અને પેટમાં લોચા વળવાની ફરીયાદ સાથે સારવાર માટે અમરેલી દવાખાને ખસેડાતા રસ્તામાં તેમનું મોત થયુ હતું.

અન્ય સમાચારો પણ છે...