તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાર રિક્ષા પલટી ખાઇ જતા ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભાતાલુકાના ભુંડણી ગામે રહેતા સરીફાબેન દાદુભાઇ કનોજીયા (ઉ.વ.50) નામના ફકિર મહિલા મહમદખા છોટુખા સીપાઇની રીક્ષામા જઇ રહ્યાં હતા ત્યારે તેમણે રિક્ષા બેફિકરાઇથી ચલાવી પલટી ખવડાવી દેતા ઇજા પહોંચી હતી. તેને તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બારામાં તેમણે ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવની તપાસ એએસઆઇ એમ.ટી.ચુડાસમા ચલાવી રહ્યાં છે.

જ્યારે અન્ય એક બનાવમાં બગસરા તાલુકાના નવા ઝાંઝરીયા ગામે રહેતા દલસુખભાઇ મકવાણાની પુત્રીને છગન નારણભાઇ ગજેરાએ પોતાના બાઇક હડફેટે લઇ ઇજા પહોંચાડી હતી. તેને સારવારમાં ખસેડવામાં આવી હતી. અંગે બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ ડી.એ.બસીયા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો