• Gujarati News
  • અમરેલી જીલ્લાવિહીપના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો. જી.જે. ગજેરાએ જણાવ્યુ હતું

અમરેલી જીલ્લાવિહીપના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો. જી.જે. ગજેરાએ જણાવ્યુ હતું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જીલ્લાવિહીપના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો. જી.જે. ગજેરાએ જણાવ્યુ હતું કે હજુ પણ જીલ્લાના દરેક તાલુકામાં ગૌવંશ અને પશુઓના કતલની પ્રવૃતિ ચાલે છે જે બંધ થવી જોઇએ. તેમણે શહેરના આગેવાનો સાથે ડીઆઇજીની બેઠકમાં પણ મુદો ઉઠાવ્યો હતો અને જણાવ્યુ હતું કે પોલીસ દ્વારા પ્રવૃતિ અટકાવવા પાછલા થોડા સમયમાં ઘણી કાર્યવાહી થઇ છે. આમ છતાં પ્રવૃતિ સદંતર અટકાવવા હજુ ઘણુ કરવાનું બાકી છે. માટે પહેલ આપણાથી કરવી જોઇએ.

પશુઓની કતલકરતા તત્વોને જાણે કોઇ રોકનાર હોય તેમ ભુતકાળમાં એસટી મારફત માંસના પોટલાઓ અમદાવાદ તરફ મોકલવાનું કૌભાંડ ઝડપાયુ હતું. ઉપરાંત બોલેરો જીપ, મારૂતી વાન, ટ્રક અને ખાનગી બસો મારફત પણ માંસની હેરાફેરી થઇ રહી છે. આવી હેરાફેરી માટે મહિલાઓનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.

અમરેલી જીલ્લામાંથીઆમ તો પશુઓને સીધા કતલખાને ધકેલી દેવામાં આવતા હતાં પરંતુ જીવદયા પ્રેમીઓની ભીંસ વધતા આવી પ્રવૃતિ કરતા તત્વોએ નવો રસ્તો શોધી અહિં પશુઓની કતલ કરી તેનું તૈયાર માંસ ગુજરાત તરફ મોકલવાનું શરૂ કર્યુ છે. પોટલા, બોક્સ કે થેલાઓમાં ભરી માંસ અમદાવાદ અને અન્ય શહેરોમાં મોકલવામાં આવે છે.

અમરેલીમાં કસ્બાવિસ્તાર, અમરેલીમાં બહારપરા વિસ્તાર, અમરેલીમાં સાવરકુંડલા બાયપાસ, ફતેપુરની સીમમાં, ચિત્તલ, મોણપુર, બગસરા બાયપાસ વિસ્તાર, સાવરકુંડલા,વડીયા

હજુ પણ ચાલે છે પ્રવૃતિ-ડો. ગજેરા

એસટી મારફત માંસની હેરાફેરી થાય છે

અમદાવાદ તરફ થાય છે માંસની નિકાસ

ક્યાં થાય છે વધુ કતલ અને હેરાફેરી ?

જો પોલીસ દૂષણને ડામવામાં નિષ્ફળ રહી તો આવનારા દિવસોમાં ઘર્ષણના એંધાણ

પ્રતિબંધ છતાં િજલ્લામાં ગૌવંશની કતલ

ઘાતકી|ઢોરની હેરાફેરી અને કતલની પ્રવૃત્તી એટલી હદે ફૂલી ફાલી છે કે, પેધી ગયેલા તત્વોને કોઇની પરવા નથીગૌવંશનીકતલ પર રાજયસરકારે ભલે પ્રતિબંધ મુક્યો હોઇ પરંતુ અમરેલી જીલ્લામાં પોલીસ અને ગૌપ્રેમીઓની લાખ કોશીષ છતાં ગૌવંશન સાથે અને અન્ય પશુઓની કતલની પ્રવૃતિ બેફામપણે ચાલી રહી છે. અને અમરેલી જીલ્લામાં આવી પ્રવૃતિઓ કેટલાક નિશ્ચિત સ્થળોએથી વિશેષ પ્રમાણમાં ચાલી રહી છે. પોલીસ દ્વારા વિશેષ સ્થળોને જડમુળથી નેસ્ત નાબુદ કરવા કેમ કાર્યવાહી થતી નથી તે પેચીદો પ્રશ્ન છે. પાછલા પાંચ વર્ષમાં જીવદયાના ક્ષેત્રે અનેક સંગઠનો પણ સામે આવ્યા છે. પરંતુ કસાઇઓ દ્વારા તેમના પર હુમલાની ઘટનાઓ પણ બની રહી છે. ખાસ કરીને ચિતલ-બાબરા પંથકમાં આવી ઘટનાઓ વધી