તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીપીપીનાં થયેલા કામનો રીપોર્ટ સપ્ટે. નાં અંતમાં આપવા આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં જિલ્લા સુખાકારી સમિતીની બેઠક

અમરેલીમાસ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા સુખાકારી સમિતીની એક બેઠકનું આયોજન કરાયુ હતુ જેમા પીપીપી અંતર્ગત થયેલા કામો પુર્ણ કરી સપ્ટેમ્બર 2016 અંતિત યુટીસી મોકલવા જણાવાયું છે.નર્મદા સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ તેમજ ગુજરાત હેવી કેમિકલ દ્વારા રૂ. 3.19 લાખના ખર્ચે 145 શૌચાલયની કામગીરી કરવામા આવી છે. એસબીએમ નિર્મળ ગુજરાત અંતર્ગત જુલાઇ 2016 અંતિત 11 તાલુકાઓમા રૂ. 553.3 લાખના ખર્ચે 7081 કામો પુર્ણ કરવામા આવ્યા છે. ઓડીએફ તાલુકા બગસરા, લાઠી અને લીલીયામા બીએલએસ-2012 મુજબ 7124 શૌચાલય બાકી તથા 7242 શૌચાલયની કામગીરી પુર્ણ થયેલ છે. 115 ગ્રામ પંચાયત ઓડીએફ થયેલ છે.

વડી કચેરીની સુચનાનુસાર વિદ્યાર્થીઓને કાર્યક્રમમા જોડી ગ્રામ પંચાયતમા જાગૃતિ લાવી ઓડીએફ કરવા જિલ્લાના કુલ 14 એનએસએસ યુનિટના 490 વિદ્યાર્થીઓને જોડી કુલ 28 ગ્રામ પંચાયતની મુલાકાત લેવામા આવી છે. પરિણામ સ્વરૂપે 313 શૌચાલય પુર્ણ થયેલ છે અને 328 જેટલા શૌચાલયની કામગીરી શરૂ કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો