તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બગસરાપાલિકામાં કુલ 28 સભ્યો છે. અહિં કોંગ્રેસ પાસે બહુમતી છે અને પ્રમુખપદે છગનભાઇ હિરાણી બેઠા છે. પરંતુ આંતરીક વિખવાદ ચરમસીમાએ પહોંચતા કેટલાક સભ્યો તેમની વિરૂધ્ધ થયા છે. જેને પગલે ગઇકાલે મળેલી સામાન્ય સભામાં પ્રમુખ હાજર હતાં અને તેમની ગેરહાજરીમાં જુદા જુદા ઠરાવો પસાર કરાયા હતાં. દરમીયાન આજે પાલીકાના વોર્ડ નં. 2ના સદસ્ય હરેશભાઇ મેઘજીભાઇ રંગાડીયા દ્વારા 14 સભ્યોની સહી સાથે પાલીકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરાઇ હતી. બગસરામાં બનેલો સીસી રોડ પ્રથમ વરસાદમાં તુટી ગયો. તેમાં ભ્રષ્ટાચાર થયો છે. સ્ટ્રીટ લાઇટનો સામાન ખરીદવામાં પણ કમિશન લેવાયુ છે જેવા આક્ષેપો સાથે 14 સભ્યો દ્વારા દરખાસ્ત મુકાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો