બગસરા| ઝવેરચંદમેઘાણી હાયર સેકન્ડરી સ્કુલ બગસરાના અંગ્રેજી વિષયના શિક્ષક સચીનભાઇ
બગસરા| ઝવેરચંદમેઘાણી હાયર સેકન્ડરી સ્કુલ બગસરાના અંગ્રેજી વિષયના શિક્ષક સચીનભાઇ આર.પંડયાએ સાવરકુંડલાની વી.ડી.કણકીયા આર્ટસ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજના એસો.પ્રોફેસર ડો.દિલીપ ભટ્ટના માર્ગદર્શન હેઠળ પોપ્યુલર લીટરેચર ઇન ઇન્ડિયન રાઇટીંગ ઇન ઇંગ્લીશ વીથ રેફરન્સ ટુ ચેતન ભગત નોવેલ્સ વિષય પર શોધ નિબંધ રજુ કરેલ જેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચડીની પદવી એનાયત કરી છે.
પોપ્યુલર લીટરેચર ઇન ઇન્ડીયન રાઇટીંગ વિશે નિબંધ પ્રસિધ્ધ કર્યો